Advertisement |
।। મૂલ બ્રમ્હા ત્વચા વિષ્ણુ શાખે રુદ્ર મહેશ્વર
પત્ર પત્ર તું દેવસ્યભ્યમ વૃક્ષરાજ નમસ્તુભ્યમ ।।
અર્થાત
જેના મૂળ માં જગતપિતા બ્રમ્હાનો વાસ છે, શરીર માં વિષ્ણુ ભગવાન, ડાળીઓમાં શંકર ભગવાન નો વાસ છે અને દરેક પણ માં દેવતાઓને ધારણ કાર્ય છે, તેવા વૃક્ષરાજ ને હું નમસ્કાર કરું છું.
ગીરનાર માં રહેલ 105 વૃક્ષના નામ, વનસ્પતિ શાસ્ત્ર મુજબ નું નામ, તેના ઉપયોગ, ફોટા અને તેની માહિતી માટે અહીં આપણે એક PDF આપવામાં આવેલ છે.
જે આપને આયુર્વેદ માટે પણ ઉપયોગી થશે.
જેનાથી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને વનસ્પતિ શાસ્ત્રને સમજવું પણ સરળ બનશે.
અને વૃક્ષની ઓળખ પણ કરી શકાશે.
પ્રસ્તાવના:
ગીરનાર જંગલ માં 179 ચો.કી.મી. વિસ્તાર માં પ્રસરેલા છે. ગીરનારના જંગલમાં 300 થી 1200 મીમી વરસાદ પડે છે.
આબોહવા અને પર્યાવરણ ની અનુકૂળતા મુજબ ગીરનારમાં આશરે 650 જેટલી વનસ્પતિઓ જોવા મળે છે.
જેમાં લીલ, દિઅંગી, ત્રિઅંગી, બીજધારી એ અનાવૃત બીજધારી વનસ્પતિનો સમાવેશ થાય છે.
વૃક્ષ વિશેની માહિતી ગીરનારના ના ફોરેસ્ટ સ્ટાફ ને મળી રહે, તે હેતુ થી આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
આ પુસ્તક માં નાના, મધ્યમ અને મોટા એમ કુલ 105 વૃક્ષની માહિતી છે.
જેમાં વૃક્ષ નો વર્ગ વિવિધ નામ, વર્ણન, ઉપયોગ, ફળ-ફૂલ આવવાનો સમય, કાયા પ્રદેશ માં જોવા મળે છે તથા કેવી રીતે વૃક્ષ નો ઉછેર થાય છે તેની માહિતી આપવામાં આવેલ છે.
અને વૃક્ષ નો ફોટોગ્રાફ જેમાં થડ, પાન, ફૂલ અને ફળ સાથે રાખેલ છે જેથી વૃક્ષની ઓળખ સરળતાથી થઇ શકે.
Very useful PDF
ReplyDelete