Tuesday, December 28, 2021

ધોરણ-8 માં અભ્યાસ કરતા બાળકોને ટોટલ 48000/- સ્કોલરશીપ

NMMS પરીક્ષા 2021-22 માટે ની NOTIFICATION 

એપ્લિકેશન ફોર્મ ની માહિતી 

NMMS પરીક્ષા 2021-22 માટે ની NOTIFICATION, Government scholarship, dhoran-8, STD-8, 12000/- , The National Means Cum Merit Scholarship,સ્કોલરશીપની રકમ


આપનું અથવા આપના રિલેટિવનું બાળક ધો. ૮માં અભ્યાસ કરતું હોય તો તેને જાણ કરો કે શાળાએ જઈ NMMS શિષ્યવૃત્તિની પરીક્ષા નું ફોર્મ ભરે. જો આ પરીક્ષામાં પાસ થશે તો વર્ષે ૧૨૦૦૦ ચાર વર્ષ સુધી એટલે કે ચાર વર્ષના ૪૮૦૦૦ રૂ. મળશે.

The National Means Cum Merit Scholarship જે પરીક્ષા SEB દ્વારા લેવામાં  આવે છે.


જેના માટે ધોરણ-8 માં અભ્યાસ કરતા બાળકોને 31/12/21 થી 19/01/22 સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનનું રહેશે.


NMMS પરીક્ષા 2020 માં સ્કોલરશીપ મેળવનાર ને ધોરણ- 8, ધોરણ-9, ધોરણ-10 અને ધોરણ-11 સુધી એમ કુલ 4વર્ષ સુધી વાર્ષિક 12000/- લેખે ટોટલ 48000/- મળશે.

વધારે માહિતી માટે આપ નીચે આપેલ લિંક પર જઈને મેળવી શકો છો.

NMMS પરીક્ષા 2021-22 : CLICK HERE 

માહિતી પુસ્તિકા માટે : CLICK HERE 


પરીક્ષા લેનાર: SEB, Gujarat 

ફોર્મ ભરવાની શરૂઆત: 31/12/21

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 19/01/22

પરીક્ષા: ફેબ્રુઆરી - 2022 (આશરે )


સ્કોલરશીપની રકમ : 1000/- માસિક (12000/- વાર્ષિક) જે 4વર્ષ સુધી મળી શકશે

ઉપયોગી લિંક 

માહિતી પુસ્તિકા

NMMS VISION 

NMMS Topper 

અરજી કરવા માટે : CLICK HERE


NMMS ના પ્રશ્નપત્રો


NMMS પ્રશ્નપત્ર 2011 માટે : CLICK HERE 

NMMS પ્રશ્નપત્ર 2012 માટે : CLICK HERE

NMMS પ્રશ્નપત્ર 2013 માટે : CLICK HERE

NMMS પ્રશ્નપત્ર 2014 માટે : CLICK HERE

NMMS પ્રશ્નપત્ર 2015 માટે : CLICK HERE

NMMS પ્રશ્નપત્ર 2016 માટે : CLICK HERE

NMMS પ્રશ્નપત્ર 2017 માટે : CLICK HERE

NMMS પ્રશ્નપત્ર 2018 માટે : CLICK HERE

NMMS પ્રશ્નપત્ર 2019 માટે : CLICK HERE

NMMS પ્રશ્નપત્ર 2021 માટે : CLICK HERE


NMMS ના Answer sheet 


NMMS જવાબો 2012 માટે : CLICK HERE

NMMS જવાબો 2013 માટે : CLICK HERE

NMMS જવાબો 2015 માટે : CLICK HERE

NMMS જવાબો 2016 માટે : CLICK HERE

NMMS જવાબો 2017 માટે : CLICK HERE

NMMS જવાબો 2018 માટે : CLICK HERE

NMMS જવાબો 2019 માટે : CLICK HERE

NMMS જવાબો (PROVISIONAL) 2019 માટે : CLICK HERE


નોંધ: એપ્લિકેશન કરતા પેહલા જરૂરી માહિતી બુકલેટ માંથી વાંચવી.

Monday, December 20, 2021

ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થી માટે ભોજન બિલ સહાય યોજના અંતર્ગત ૧૫૦૦૦/- ની સહાય

 ધોરણ ૯ થી ૧૨ મા છાત્રાલયમાં રહી ને અભ્યાસ કરતી કોઈપણ સમાજની દીકરી હોય સરકાર દ્વારા ભોજન બિલ સહાય યોજના અંતર્ગત ૧૫૦૦૦ ( પંદર હજાર રૂપિયા ) ની સહાય આપે છે, 

અરજી કરવા માટેની છેલ્લી તારીખ: 31.12.2021

બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓજ આ સહાય નો લાભ લઇ શકે છે.

ભોજન બિલ સહાય યોજનાની સંપૂર્ણ માહિતી,Chiragdhananimcq for Practice, Neet, Jee, Chemistry, Government Recruitment, Chirag dhanani, board,

આવક મર્યાદા: 4.50લાખ વાર્ષિક 

જરૂરી ડોક્યુમેન્ટ:

1) આધારકાર્ડ ની ઝેરોક્ષ 

2) બિનઅનામત વર્ગ નું પ્રમાણપત્ર 

3) આવક નો દાખલો 

4) જન્મનું પ્રમાણ પત્ર 

5) ઘરનો પુરાવો 

6) હોસ્ટેલનું માસિક બિલનો પુરાવો 

7) બોનાફાઈડે (જ્યાં અભ્યાસ ચાલુ છે ત્યાંનું)

8) ધોરણ-12 અથવા છેલ્લે અભ્યાસ કર્યો હોય તેની માર્કશીટ 

9) ટ્રસ્ટ દ્વારા ચાલતા હોસ્ટેલ નું પ્રમાણ પત્ર 

10) વિદ્યાર્થીની બેંક પાસબુક ની ઝેરોક્ષ 

ભોજન બિલ સહાય યોજનાની સંપૂર્ણ માહિતી,Chiragdhananimcq for Practice, Neet, Jee, Chemistry, Government Recruitment, Chirag dhanani, board,

અહીં આપને ઉપયોગી એવી ઘણી યોજના માટે ની માહિતી મેળવવા લિંક આપેલ છે

ઉપયોગી લિંક

શૈક્ષણિક અભયાસ યોજનાની સંપૂર્ણ માહિતી


ભોજન બિલ સહાય યોજનાની સંપૂર્ણ માહિતી


JEE / NEET / GUJCET પરીક્ષા માટે કોચિંગ સહાય


સ્પર્ધાત્મક પરીક્ષા સહાય માટેની સંપૂર્ણ માહિતી


આશા રાખું છું કે અહીં આપેલ માહિતી અપને ઉપયોગી બનશે.



For Latest Government Recruitment Update Join Us on WHATSUP

Monday, December 6, 2021

Electrical Vehicle માટે સરકાર આપી રહી ખાસ સહાય

હેલો મિત્રો, 

શીર્ષક માં જોયા પ્રમાણે આજ આપના માટે એક ખાસ સમાચાર લઈને આવ્યા છીએ.

હાલના સમયમાં જયારે પેટ્રોલના ભાવમાં જયારે ખુબજ વધારો થઇ રહ્યો છે ત્યારે ઇલેક્ટ્રિક વાહનો ની માંગ માં ધરખમ વધારો થયો છે.

e-bike,electrical bike, herobike, joy e-bike, electrical vehical,chirag dhanani,www.chiragdhanani.blogspot.com,yakuza electrik bike


અને તેની સાથે સરકારે પણ એના પર સહાય માટે યોજનાઓ બહાર પડી છે જેમાં આજે હું આપને વિદ્યાર્થી માટે ની દ્વિ-ચક્રીય ઇલેક્ટ્રિક વાહન માટેની યોજના વિશે જણાવીશ.

જેમાં ધોરણ-9 થી કોલેજ સુધીના વિદ્યાર્થી માટે રૂપિયા 12000/- સહાયતા મળવા પાત્ર છે.

જેના માટેની બધીજ માહિતી નીચે મુજબ રહેશે. 

e-bike,electrical bike, herobike, joy e-bike, electrical vehical,chirag dhanani,www.chiragdhanani.blogspot.com,yakuza electrik bike


For Two Wheeler application form and list of Documents - Click Here

For Two Wheeler Price List 2021-22 - Click Here

For Two Wheeler Dealer List - Click Here 



    

For Latest Government Recruitment Update Join Us on WHATSUP

Sunday, December 5, 2021

ખેડૂતમિત્ર ને સ્માર્ટ ફોન લેવા માટે - સ્માર્ટ ફોન સબસીડી યોજના-2021

ખેડૂતમિત્ર ને સ્માર્ટ ફોન લેવા માટે -  સ્માર્ટ ફોન સબસીડી યોજના-2021

 હેલો મિત્રો,


શું આપ જાણો છો કે ગુજરાત સરકાર ખેડૂતો માટે ખાસ ઓફર લઈને આવી છે.


જેમાં ખેડૂતો મેં સ્માર્ટ ફોન લેવા માટે સરકાર સબસીડી આપે છે, જી હા ખેડૂત મિત્રો આ સાચી વાત છે.


જે યોજના અંતર્ગત ખેડૂત ને સ્માર્ટ ફોન માટે ફોનની કિંમત ના 10% અથવા તો 1500/- રૂપિયા બે માંથી જે ઓછું હશે એ સબસીડી રૂપે આપવામાં આવશે.


છેને ખુશીના સમાચાર ...


જો આપ ખેડૂત હોવ અને ફોન લેવા ઇચ્છતા હોવ તો આ યોજનાનો લાભ લેવાનું ભૂલતા નહિ.


વધારે માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો


સ્માર્ટ ફોન યોજના 2021 


For Latest Government Recruitment Update Join Us on WHATSUP