Monday, April 11, 2022

ગુજકેટ ૨૦૨૨ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની માહિતી

આપ આપની હોલ ટિકિટ નીચેની રીતે  મેળવી શકો છો

  • ગુજકેટ 2022 માટે ફોર્મ ભરતી વખતે નોંધાવેલ Mobile no. અથવા Email Id અહીંયા દાખલ કરો.

  • આપની જન્મ તારીખ અથવા GUJCET Application Form no. દાખલ કરો.

  • કેપ્ચા કોડ દાખલ કરો.

  • પ્રવેશિકા (Hall Ticket) મેળવવા માટે "Search Hall Ticket" બટન પર ક્લિક કરો.

  • ડાઉનલોડ સંબંધિત સમસ્યાઓ માટે ટેક્નીકલ હેલ્પ લાઇન પર સંપર્ક કરો - ૮૪૦૧૨૯૨૦૧૪, ૮૪૮૫૯૯૨૦૧૪



For Hall Ticket: Click Here

Sunday, December 26, 2021

ધોરણ-10 અને 12 માટે ગુજરાત બોર્ડેએ જાહેર કરી બ્લુપ્રિન્ટ સાથે પ્રશ્નપત્ર પરીરૂપ

ગુજરાત બોર્ડેએ જાહેર કરી આવનારી માર્ચ-2022 માટે ની ગુજરાતી માધ્યમની બ્લુપ્રિન્ટ 

પરીક્ષા લેનાર: ગુજરાત હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડ 

પરીક્ષાની તારીખ: માર્ચ-2022 

કેટેગરી : મોડેલ પેપર, બ્લુપ્રિન્ટ અને પેપર સ્ટાઇલ

સમાવેશ થતા વિષય: બધાજ વિષયો 

 જે નીચે મુજબ રહેશે:

https://chiragdhanani.blogspot.com/10th and 12th blu print for upcoming exam


SSC  માટે :

હેતુલક્ષી પ્રશ્નો ( VSQ ) : 16 સવાલ / 16 માર્ક્સ 

ટૂંકા જવાબો: 6 સવાલ / 12 માર્ક્સ 

લાંબા પ્રશ્નો: 7 સવાલ / 28 માર્ક્સ 

નિબંધ પ્રકારના પ્રશ્નો: 1 સવાલ / 8 માર્ક્સ 

કુલ પ્રશ્નો: 46 

કુલ માર્ક્સ: 80

સમય : 3 કલાક 

HSC ( સાયન્સ માટે ) :

વિભાગ - A 

બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો ( MCQ ) : 50 પ્રશ્નો / 50 માર્ક્સ 

વિભાગ - B 

ટૂંક જવાબી પ્રશ્નો (SA-I ) : વિકલ્પ વગર= 08 પ્રશ્નો  / વિકલ્પ સાથે = 12 પ્રશ્નો / કુલ ગુણ (વિકલ્પ વગર) = 16 માર્ક્સ 

ટૂંક જવાબી પ્રશ્નો (SA-II ) : વિકલ્પ વગર= 06 પ્રશ્નો  / વિકલ્પ સાથે = 09 પ્રશ્નો / કુલ ગુણ (વિકલ્પ વગર) = 18 માર્ક્સ 

લાંબા પ્રશ્નો : વિકલ્પ વગર= 04 પ્રશ્નો  / વિકલ્પ સાથે = 09 પ્રશ્નો / કુલ ગુણ (વિકલ્પ વગર) = 16 માર્ક્સ 

વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લીક કરો

પ્રશ્ર્નપત્ર પરિરૂપ બાબત તા.૨૧-૧૨-૨૦૨૧નો પરીપત્ર


For Latest Government Recruitment Update Join Us on WHATSUP

Tuesday, June 22, 2021

12TH MASS PROMOTION KI MARKSHEET KESE BANAYE WITH EXCEL SHEET

 Hello Teachers,

I think you all are in little worry about making marksheet for mass promotion.

we have one excel sheet, that make your work very easy to make marksheet.

you all know about GHSEB rules there are 3part for making marksheet.

1) You need 10th board marksheet.

2) Two exam marksheet of 11th.

3) 12th exam marksheet of 1 exam.


 this is exact what GSHEB said.

that's why it need some hard work faculties. so we try our best to make excel for you.

that make your work easy for making marksheet of students.

you just need to collect all marksheet of 10th, 11th and 12th just put in our sheet and get result.


for that you to download excel sheet from here and make it as per your requirement. 


and you also need pass to operate this password id "chirag"

and suggestion for you is that please don't try to change in any other place that you don't need otherwise it may be change formula for result so we make protected sheet.


for Marksheet Excel : Click Here