Advertisement |
આપ આપની હોલ ટિકિટ નીચેની રીતે મેળવી શકો છો
ગુજકેટ 2022 માટે ફોર્મ ભરતી વખતે નોંધાવેલ Mobile no. અથવા Email Id અહીંયા દાખલ કરો.
આપની જન્મ તારીખ અથવા GUJCET Application Form no. દાખલ કરો.
કેપ્ચા કોડ દાખલ કરો.
પ્રવેશિકા (Hall Ticket) મેળવવા માટે "Search Hall Ticket" બટન પર ક્લિક કરો.
ડાઉનલોડ સંબંધિત સમસ્યાઓ માટે ટેક્નીકલ હેલ્પ લાઇન પર સંપર્ક કરો - ૮૪૦૧૨૯૨૦૧૪, ૮૪૮૫૯૯૨૦૧૪
For Hall Ticket: Click Here
0 comments: