Advertisement |
ગુજરાત બોર્ડેએ જાહેર કરી આવનારી માર્ચ-2022 માટે ની ગુજરાતી માધ્યમની બ્લુપ્રિન્ટ
પરીક્ષા લેનાર: ગુજરાત હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડ
પરીક્ષાની તારીખ: માર્ચ-2022
કેટેગરી : મોડેલ પેપર, બ્લુપ્રિન્ટ અને પેપર સ્ટાઇલ
સમાવેશ થતા વિષય: બધાજ વિષયો
જે નીચે મુજબ રહેશે:
SSC માટે :
હેતુલક્ષી પ્રશ્નો ( VSQ ) : 16 સવાલ / 16 માર્ક્સ
ટૂંકા જવાબો: 6 સવાલ / 12 માર્ક્સ
લાંબા પ્રશ્નો: 7 સવાલ / 28 માર્ક્સ
નિબંધ પ્રકારના પ્રશ્નો: 1 સવાલ / 8 માર્ક્સ
કુલ પ્રશ્નો: 46
કુલ માર્ક્સ: 80
સમય : 3 કલાક
HSC ( સાયન્સ માટે ) :
વિભાગ - A
બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો ( MCQ ) : 50 પ્રશ્નો / 50 માર્ક્સ
વિભાગ - B
ટૂંક જવાબી પ્રશ્નો (SA-I ) : વિકલ્પ વગર= 08 પ્રશ્નો / વિકલ્પ સાથે = 12 પ્રશ્નો / કુલ ગુણ (વિકલ્પ વગર) = 16 માર્ક્સ
ટૂંક જવાબી પ્રશ્નો (SA-II ) : વિકલ્પ વગર= 06 પ્રશ્નો / વિકલ્પ સાથે = 09 પ્રશ્નો / કુલ ગુણ (વિકલ્પ વગર) = 18 માર્ક્સ
લાંબા પ્રશ્નો : વિકલ્પ વગર= 04 પ્રશ્નો / વિકલ્પ સાથે = 09 પ્રશ્નો / કુલ ગુણ (વિકલ્પ વગર) = 16 માર્ક્સ
વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લીક કરો
પ્રશ્ર્નપત્ર પરિરૂપ બાબત તા.૨૧-૧૨-૨૦૨૧નો પરીપત્ર
0 comments: