Advertisement |
ધોરણ ૯ થી ૧૨ મા છાત્રાલયમાં રહી ને અભ્યાસ કરતી કોઈપણ સમાજની દીકરી હોય સરકાર દ્વારા ભોજન બિલ સહાય યોજના અંતર્ગત ૧૫૦૦૦ ( પંદર હજાર રૂપિયા ) ની સહાય આપે છે,
અરજી કરવા માટેની છેલ્લી તારીખ: 31.12.2021
બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓજ આ સહાય નો લાભ લઇ શકે છે.
આવક મર્યાદા: 4.50લાખ વાર્ષિક
જરૂરી ડોક્યુમેન્ટ:
1) આધારકાર્ડ ની ઝેરોક્ષ
2) બિનઅનામત વર્ગ નું પ્રમાણપત્ર
3) આવક નો દાખલો
4) જન્મનું પ્રમાણ પત્ર
5) ઘરનો પુરાવો
6) હોસ્ટેલનું માસિક બિલનો પુરાવો
7) બોનાફાઈડે (જ્યાં અભ્યાસ ચાલુ છે ત્યાંનું)
8) ધોરણ-12 અથવા છેલ્લે અભ્યાસ કર્યો હોય તેની માર્કશીટ
9) ટ્રસ્ટ દ્વારા ચાલતા હોસ્ટેલ નું પ્રમાણ પત્ર
10) વિદ્યાર્થીની બેંક પાસબુક ની ઝેરોક્ષ
અહીં આપને ઉપયોગી એવી ઘણી યોજના માટે ની માહિતી મેળવવા લિંક આપેલ છે
ઉપયોગી લિંક
શૈક્ષણિક અભયાસ યોજનાની સંપૂર્ણ માહિતી
ભોજન બિલ સહાય યોજનાની સંપૂર્ણ માહિતી
JEE / NEET / GUJCET પરીક્ષા માટે કોચિંગ સહાય
સ્પર્ધાત્મક પરીક્ષા સહાય માટેની સંપૂર્ણ માહિતી
આશા રાખું છું કે અહીં આપેલ માહિતી અપને ઉપયોગી બનશે.
0 comments: