Advertisement |
શનિવાર 4 તારીખે આવી શકે છે વધુ એક વાવાઝોડું
ચક્રવાત તોફાન લાવી શકે છે એ વાવાઝોડું કે જેનું નામે છે જવાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આવી શકે છે એક ચક્રવાતી વાવાઝોડું.
જેના અનુસાર ગુજરાત માં ફરી લાંબા સમયબાદ જવાદ નામનું વાવઝોડુ આવી શકે છે
માછીમારોને કરાયા એલર્ટ
આજથી 4દિવસ માટે માછીમારો ને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને તેની સાથે એ પણ જાણવામાં આવ્યું છે IMD દ્વારા કે મુંબઈ માં ભારે વરસાદ પણ વરસી શકે છે
આંધ્ર અને ઓરિસ્સામાં શનિવારે વાતાવરણ બદલાય શકે છે
વાવાઝોડું LIVE જોવા અહીં ક્લિક કરો
હવામાન વિભાગ અનુસાર બુધવારે થાઈલેન્ડ અને તેની આસપાસ માં વિસ્તાર માં હવાનું દબાણ બનશે જે આગામી 12કલાક સુધી અંદમાન નિકોબાર પહોંચશે અને સાથેજ 2 ડિસેમ્બરે દક્ષિણ-પૂર્વ અને મધ્ય ખાડીમાં પહોંચશે આ પછી તે ઉતરી આંધ્રપ્રદેશ ને ઓરિસ્સા ના દરિયા કિનારે 4 ડિસેમ્બર ના રોજ અથડાય તેવી પણ શક્યતા છે
જવાદની અસર ના કારણે પડશે વરસાદ જેના કારણે ગુજરાત સહીત ના ઘણા ભાગો માં થઇ શકે છે અસર
અને સાથે સાથે ખેડૂતો ને પાક સાચવવા માટે પણ જણાવાવમાં આવ્યું છે.
0 comments: